
Corona Nu Sapakharu | કોરોના નું સપાખરૂ | Amit Khuva New Video | છપાકરુ | Sapakaru
Your Rating
Rate this set
About this Video
Corona Nu Sapakharu | કોરોના નું સપાખરૂ | Amit Khuva New Video | છપાકરુ | Sapakaru Written & Performed by: Amit Khuva LYRICS (શબ્દો) : જાણે કોરોના કાળના જાળા વુહાને થી બાધ છૂટયા, ગામેગામ માડે માડુ થીયા હાક-બાક, ખાધુ ચામાચીડ કોણે, ચીનીયા નો બાપ જાણે, ડુંગળી ખાતા નથી જે એમનો શું વાંક? ઝટ પટ આ વિકટ જે પ્રકટ થયો ખુદ, છે ફોકટ, માથાખૂટ, તાવે ભરપૂર, સંકટ વિકટ છે આ, ઝપટે આવ્યા છે સૌ, છો થયા છે દેહ બટ, પણ ગયા નૂર. નટ આ મલંગ બધા, પલંગ પકડી બેઠા, સળંગ વરસ મંચ વિના કલાકાર, રંગ આ ચડ્યો છે કેવો, ભંગ આ બીજી હોળીનો, દંગ કોરોના નો હજી આવ્યો નથી પાર. આપણે પડીશું નહિ, રડીશું લગીરે નહિ, કડીશું આ આપદા ની વિપદા અપાર, મળીશું મેદાને ફરી, ચડીશું તખત માથે, લડીશું હા આલી ફેરે, આર કાં તો પાર. વાતને આકાર આપી કલાકાર કે'છે બસ, જાકારો કલાને નથી દેવો મારે બાપ, ફાંકારો નથી કે કોઈ સાકાર સપના થાય, હાંકારા ને પડકારા દેતા રે'જો આપ, બસ, હાંકારા ને પડકારા દેતા રે'જો આપ, વ્હાલા, હાંકારા ને પડકારા દેતા રે'જો આપ. Keep Supporting & Stay Connected. Get Connected : @amitkhuva ON Facebook/Instagram/YouTube/Twitter Website: http://www.amitkhuva.com #coronanusapakharu #CafeComedy #Comedy #Laughter #Funny #CafeComedyTeam #FunnyVideo #ComedyVideo #LaughterVideo #GujaratiComedyVideo #AmitKhuvaGujaratiComedy #AmitKhuva #AmitKhuvaNewVideo #chhapakaru #chapakaru #sapaakaru #sapakharu #coronanuchapakaru #coronanusapakharu #corona #covid #covid19 #coronasong #song #dayro #dairo #chhand #duho #coronachhand #coronaduho










